* હાથના કાંડા પર ધબકતી નાડીનો તમે અનુભવ કર્યો હશે. માણસની નાડી સામાન્ય રીતે મિનિટમાં ૭૦ વખત ધબકે છે. હાથીની નાડી ૨૭ અને પક્ષીઓની નાડીના ધબકારા મિનિટે ૧૦૦૦ સુધી પણ હોઈ શકે.
* લોહીમાંના લાલ કણોમાંના અર્ધા ઉપરાંત એક સપ્તાહમાં નાશ પામી નવાં બને છે.
* બેક્ટેરિયા હાનિકારક છે પરંતુ આપણાં આંતરડામાં રહેતાં ઈકોલી બેક્ટેરિયા લીલાં શાકભાજીનું પાચન કરવામાં મદદ કરે છે.
* માણસનું નાનું આંતરડું ૬ મીટર લાંબુ હોય છે. આપણે ખાધેલા ખોરાકનું પાચન થતાં ૬ કલાક લાગે છે.
* લાલ કણો હાડકાંના પોલાણમાં બને છે. લાલ કણને શરીરમાં ફરી વળતાં ૧૨૦ દિવસ લાગે છે અને આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે.
* હાથના કાંડા પર ધબકતી નાડીનો તમે અનુભવ કર્યો હશે. માણસની નાડી સામાન્ય રીતે મિનિટમાં ૭૦ વખત ધબકે છે. હાથીની નાડી ૨૭ અને પક્ષીઓની નાડીના ધબકારા મિનિટે ૧૦૦૦ સુધી પણ હોઈ શકે.* લોહીમાંના લાલ કણોમાંના અર્ધા ઉપરાંત એક સપ્તાહમાં નાશ પામી નવાં બને છે.
* બેક્ટેરિયા હાનિકારક છે પરંતુ આપણાં આંતરડામાં રહેતાં ઈકોલી બેક્ટેરિયા લીલાં શાકભાજીનું પાચન કરવામાં મદદ કરે છે.
* માણસનું નાનું આંતરડું ૬ મીટર લાંબુ હોય છે. આપણે ખાધેલા ખોરાકનું પાચન થતાં ૬ કલાક લાગે છે.
* લાલ કણો હાડકાંના પોલાણમાં બને છે. લાલ કણને શરીરમાં ફરી વળતાં ૧૨૦ દિવસ લાગે છે અને આખા શરીરમાં ઓક્સિજન પહોંચાડે છે.

No comments:
Post a Comment