Tuesday, April 30, 2013

શું તમે પણ સતત કોમ્પ્યૂટર સામે બિઝી રહો છો? તો કરો યોગ

26, એપ્રિલ

જો તમારું કામ કોમ્પ્યૂટર વર્ક સાથે જોડાયેલ હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે, કારણ કે તમારા માટે આસન અને પ્રાણાયામ જરૂરી છે. હાલના આધુનિક યુગમાં ઘરમાં અને ઓફિસમાં દરેક જગ્યાએ કોમ્પ્યૂટરનો ઉપયોગ થઈ રહ્યો છે. એટલું જ નહીં આજના યુગમાં મોટા લોકોની સાથે બાળકો પણ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. એવામાં કોમ્પ્યૂટર પર કામ કરતી વખતે કલાકો સુધી તેની સામે બેસીને કામ કરવું પડે છે.

માનવ જીવન ધીરે ધીરે પ્રકૃતિથી અલગ થઈ રહ્યું છે, જેથી એવી વસ્તુઓનો ઉપયોગ વધી રહ્યો છે કે જેનાથી શરીરની તકલીફો વધતી જાય છે. કોમ્પ્યૂટરના કારણે શારીરિક અને માનસિક થાક વધુ લાગે છે.  વિશ્વમાં ભારતીય યોગની પદ્ધતિ વધુ લોકપ્રિય બની છે, જે માનવીને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા અને તાજગીનો અહેસાસ કરાવે છે. જેથી આજની આધુનિક લાઈફમાં થાક દૂર કરવા માટે યોગનો શક્ય તેટલો ઉપયોગ કરવો જોઈએ.

સવારમાં ઉઠીને કોઈપણ કામ શરૂ કરતાં પહેલાં તમારે લગભગ પંદર મિનિટનો વ્યાયામ કરવો જોઈએ, જેથી શરીર સવારથી જ તાજગી અનુભવવા લાગે.  યોગ એ માનવીના જીવનની મુશ્કેલઓને દૂર કરવામાં પણ આધ્યાત્મિક રીતે મદદરૂપ થઈ શકે છે. મનના વિકારો દૂર થાય છે અને મન શાંત થાય છે.

કોમ્પ્યૂટરની સામે સતત બેસીને કામ કરવાથી કમરના તેમજ હાથના દુખાવાની ફરિયાદો થતી રહે છે, તેમજ આંખોમા પણ બળતરા થતી રહે છે, જેનો યોગ દ્વારા ઉકેલ લાવી શકાય છે. આસનના ઘણાં એવા પ્રકાર છે, જેનાથી કમરને સીધો લાભ થાય છે. સવારમાં ખુલ્લી જગ્યા પર યોગ કરવાથી આંખોને ઠંડક મળે છે. 

શુગર-ફ્રી બટાકાને નામે સ્વાસ્થય સાથે થઈ રહ્યાં છે ચેડાં!


નવી દિલ્હી, તા. ૨૬
શુગર-ફ્રીનો દાવો કરનારા લગભગ ૭૦ ટકા જેટલા ઉત્પાદોના દાવા ખોટા હોય છે, આવાં ઉત્પાદનો લોકોનાં ખિસ્સાં કાપવાની સાથે સાથે તેમનાં સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં કરી રહ્યાં છે. તાજેતરમાં જ શુગર-ફ્રી બટાકાની એક જાહેરાત જોયા બાદ સેન્ટર ફોર ડાયાબિટિક એન્ડ એબાસિટી રિસર્ચ સેન્ટર (સીડોક)એ તેનું પરીક્ષણ કર્યું તો તે તબીબી પરીક્ષણના માપદંડો પર ખોટાં સાબિત થયાં હતાં. તપાસ બાદ ઇન્ડિયન એડવર્ટાઇઝિંગ કાઉન્સિલને આવી ખોટી જાહેરાતોની ફરિયાદ કરવામાં આવી હતી. સીડોકના ડો. અનુપ મિશ્રાને આધારે ડાયાબિટીશના કોઈ પણ દર્દીને સલાહ આપવામાં આવે છે કે બટાકા ન ખાવાં જોઈએ, કેમ કે આની અંદર કોર્બોહાઇડ્રેટની માત્રા સૌથી વધારે હોય છે. 
બજારમાં બટાકા સિવાય પણ ઘણાંબધાં ઉત્પાદનો જેવાં કે, પેસ્ટ્રી, કૂકીઝ અને એનર્જી ડ્રિંક્સને શુગર-ફ્રી ગણાવીને ડાયાબિટીશના દર્દીઓ માટે એકદમ સુરક્ષિત છે તેવું કહીને વેચવામાં આવે છે. સીડોકે આ અંગે પરીક્ષણ માટે કંપનીઓ પાસેથી વૈજ્ઞાાનિક પ્રમાણ માટે નમૂના માગ્યા હતા. પ્રયોગશાળામાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, બટાકાની ચિપ્સ સિવાય અન્ય બધાં જ ઉત્પાદનોમાં ૧૦થી ૧૨ ટકા ગ્લાઇસિમિક ઇન્ડેક્સ મળી આવ્યું હતું તેથી તેને ડાયાબિટીશના દર્દીઓ માટે સુરક્ષિત ન કહી શકાય. આ બધાં ઉત્પાદનોને પેક કરતાં પહેલાં ઉચ્ચ તાપમાને ગરમ કરવામાં આવે છે અને સ્ટાર્ચને વધારે સમય સુધી ગરમ કરવાથી જીઆઈ કે ગ્લાઇસિમિક ઇન્ડેક્સનું સ્તર તેની જાતે જ વધી જાય છે તેથી આવા ખોટા દાવા કરનારાઓ પર રોક લગાવવા માટે ઇન્ડિયન એડવર્ટાઇઝિંન્ગ કાઉન્સિલને પત્ર લખવામાં આવ્યો છે.
શુગર-ફ્રીનો અર્થ શું છે...
સિંથેટિક શુગર-ફ્રી એસ્પારટેમ, સેકેરીન અને શુક્રોઝ જેવાં રાસાયણિક તત્ત્વો ભેગાં મળીને બનેલું છે. ટાઇપ ટુ ડાયાબિટીશ અને મેદસ્વિતાપણાનો શિકાર બનેલાં લોકોને સિંથેટિક કે અપ્રાકૃતિક શુગરની સલાહ આપવામાં આવે છે, જોકે તેનો નિયમિતરૃપે ઉપયાગ કરવાથી કોલેસ્ટ્રોલ વધે છે.
શુગર-ફ્રી માટેના વિકલ્પ...
  • -જાંબુ અને જાંબુનો રસ ખૂબ જ સારો વિકલ્પ છે.
  • -સફરજન, પપૈયું, જામફળ અને નાસપતિમાં પણ ગ્લાઇસિમિક ઇન્ડેક્સનું સ્તર ઓછું હોય છે.
  • -કેળાં, કેરી, ચીકુ અને અનાનસથી શરીરમાં શુગરની માત્રા વધે છે.

Sunday, April 28, 2013

15 Ways to Recharge Your Energy Levels




Click here to join nidokidos
 

1. Eat a banana



Bananas provide minerals, nutrients and stimulants such as potassium, which provides controlled energy, preferred to the type of energy obtained all at once from simple sugars. 


2. Place head between your legs

This trick will get blood flowing to your head. Sit on a chair and put your head between your legs. Send your arms towards the floor and relax your body for 20 seconds. After the time has passed, rise slowly, vertebra by vertebra. This exercise will give you energy that gradually unfolds.
 

3. Drink Green Tea



Yes we've said it before, but the fact still remains that green tea has an abundance of phytochemicals called tannins. These help, among other things, to calm the nervous system and thus increase the feeling of well-being.


4. Pinch your cheeks



r grandparents probably had a good reason to pinch our cheek. This stimulates the blood flow to the face and makes you feel more alert.


5. Drink lots of water



All body systems require a large amount of water to function. In the absence of water in the body, proper functioning slows, blood flow becomes weaker and less oxygen reaches the brain. Drink a glass of water every two hours at least, when the goal is to drink 8-12 glasses of water a day. 


6. Get some sun



Small doses of vitamin D can be a great incentive. Take a walk or sit a few minutes in the sun. Fresh air combined with natural light will make you feel more alert. 


7. Move the body


Once you feel the fatigue taking over, get up and shake your body. Do some stretching, push-ups, a short trip or just a few jumps instead. Movement stimulates blood flow in the body and releases endorphins that make you feel alert.
 

 

8. Laugh out loud



Laughter has been shown to distress us but also acts as a natural stimulant. A good belly laugh releases endorphins that neutralize the bad effects of the hormone cortisol (stress hormone), increase blood flow and oxygen and give you a sense of well being. 


9. Take a deep breath



Take a deep breath and slowly let it out through your nose, and again, fill your abdomen and exhale, emptying all the air from your lungs. Do it three times. Breathing will help your body relax and get rid of toxins, and the oxygen will stimulate you.


10. Put in a house plant



Stuffy offices have limited air movement which can increase fatigue and cause headaches and allergies. Insert household plants that can help filter out volatile chemical compounds and airborne pollutants, as well as stimulate air movement to better help you deal with the standing air, and make you feel less fatigued. 


11. Smell a lemon


Certain smells like citrus, ginger and mint can produce a stimulating effects and increase alertness. Light a scented candle or sniff a lemon for stimulating energy and improved mood. 


12. Surround yourself in red 



Studies show that the color red is associated with a sense of victory and confidence. Try to surround yourself in shades of red to elevate your mood. 


13. Sit upright


It wouldn't hurt to stand up straight in the chair. An Upright posture not only helps blood and oxygen to move more freely, but also enhances the sense of security.

 

14. Wake up the brain 


When the brain feels drowsy, try to wake him by solving a crossword puzzle, reading aloud, talking to a friend, a quick recitation or singing.  


15. Play with a pet


Spend time with your furry friend. It will make you feel happier and more energetic!
 
Notice your energy levelsHere's a quick tip on working with your energy levels as you plan your week.

Monday, April 15, 2013

હાસ્યનો મહિમા અપાર છે. સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય. લાફટર ઇઝ ધી બેસ્ટ મેડીસીન

ફિટનેસ - મુકુંદ મહેતા

હાસ્યનો મહિમા અપાર છે

- હાસ્યનો મહિમા અપાર છે. સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે ખુલ્લા દિલનું
ખડખડાટ હાસ્ય. લાફટર ઇઝ ધી બેસ્ટ મેડીસીન

હાસ્યચેપી છે. ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય-ઉધરસ, છીંક, બગાસા કરતા પણ
વધારે ચેપી છે. હસતો માણસ સૌને ગમે. તમને ખબર તો છે કે હાસ્યને
'ઇન્ટરનેશનલ લેંગ્વેજ' કહી છે. ઇન્ટરનેશનલ કરન્સી પણ કહી છે. જ્યારે હસતા
માણસો ભેગા થાય ત્યારે અરસપરસ બંધુત્વની ભાવના વિકસે છે જેનાથી સુખ, આનંદ
અને શાંતિ મળે છે. હાસ્યથી શરીરમાં પણ એવા ફેરફાર થાય છે. શક્તિ, ઉત્સાહ
વધે છે. તમારી આંખની ચમક અને ચામડીની ચુસ્તી વધે છે. તમારી ઇમ્યુનીટી
એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ચેપી રોગો સામે રક્ષણ મળે છે. શરીરના
દરેક પ્રકારના દુખાવા દૂર થાય છે. માનસિક તનાવ દુર થાય છે. સૌથી વધારે
અગત્યની વાત છે કે હાસ્યની દવા મફત છે. માનવી જો એનો સરસ રીતે ઉપયોગ કરે
તો લાંબુ જીવે છે. હાસ્યનો મહિમા અપાર છે. સર્વ રોગોની શ્રેષ્ઠ દવા એટલે
ખુલ્લા દિલનું ખડખડાટ હાસ્ય. લાફટર ઇઝ ધી બેસ્ટ મેડીસીન.

૧. હાસ્ય તમારા આખા શરીને શાંત (રીલેક્ષ) કરે છે ઃ ફક્ત એક જ વખતનું
ખુલ્લા દિલથી કરેલ હાસ્ય તમારો માનસિક તનાવ દુર કરે છે. સ્નાયુ રીલેક્ષ
થાય છે. અને આ અસર ૪૦ મિનીટ સુધી રહે છે.

૨. હાસ્યથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે ઃ હાસ્યથી મગજમાં રહેલા
સ્ટેસ હોર્મોન (કોર્ટાકોસ્ટરોઇડઝ) ઓછા થાય છે. અને ઇમ્યુન સેલ્સ અને ચેપ
(બેક્ટેરીઆ)ને દુર કરનારા એન્ટી બોડીઝ વધે છે. જેથી રોગ સામે લઢવાની
શરીરની શક્તિ વધે છે. ચેપી રોગો થવાનો ભય જતો રહે છે.

૩. મગજની અંદર આનંદ અને ઉત્સાહ ભરનારા 'એન્ડોફીન'નીકળે છે ઃ તમારા શરીર
અને મનને આનંદ અને ઉત્સાહથી ભરી દેનારા એન્ડોફીન (નોસ્ફીન-નોટએડૂનેલીન-
ટ્રાયપોફને સેરોટીનીન) નીકળે છે. જેનાથી મનને અને શરીરને નુકશાન કરનારા
નેગેટીવ ભાવ જાય છે અને શરીરના દુખાવા દુર થાય છે.

૪. હાસ્ય થી હૃદયને રક્ષણ મળે છે ઃ ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી
રક્તવાહિનીઓની કાર્યક્ષમતા વધે છે અને તેથી લોહીનો પ્રવાહ શરીરમાં પહોચે
છે. હૃદયની કાર્યશક્તિ વધે છે.
હાસ્યના કેટલા બધા ફાયદા છે

શારિરીક ફાયદા ઃ ૧. તમારી યાદ શક્તિ વધે છે. ૨. સ્ટ્રેસ હોર્મોન ઓછા કરે
છે. ૩. શરીરના દુખાવા દુર કરે છે. ૪. સ્નાયુઓ રીલેક્ષ (ઢીલા) કરે છે. ૫.
હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે. ૬. બી.પી. વધતુ નથી.

માનસિક ફાયદા ઃ ૧. જીવનમાં આનંદ અને ઉત્સાહ વધારે છે. ૨. ચિંતા અને ભય
દૂર કરે છે. ૩. માનસિક તનાવ દુર કરે છે. ૪. મુડ સુધરે છે. ૫. તમારી
સહનશક્તિ વધારે છે. ૬. ચિંતા-ક્ષોભ- હિણપતનો ભાવ બધુ જતુ રહે છે.

સામાજીક ફાયદા ઃ

 ૧. સમાજના અન્ય લોકો (મિત્રો-પાડોશી-સગા વહાલા) ની સાથે સબંધ બંધાય છે.

 ૨. હાસ્યથી તમારી માનસિક અને શારિરીક સ્થિતિમાં જબરદસ્ત સુધારો થવાથી
લોકોમાં તમે પ્રિય થાઓ છો.

૩. પ્રત્યેક વ્યક્તિ સાથે કુટુંબ ભાવ વધે છે. અંદર અંદર તકરાર અણબનાવ અને
ગેરસમજ થવાની શક્યતા રહેતી નથી. ૫. એક બીજાના આધાર રૃપ બનવાથી
પ્રેમ-લાગણી વધે છે. ૬. જીવન જીવવા જેવું લાગે છે. હાસ્ય અને રમુજી
સ્વભાવ તમને લાગણીસભર બનાવે છે.

કુટુંબની વ્યક્તિ કે બીજાની સાથે હાસ્ય અને રમુજી સ્વભાવથી એકરૃપતા આવે
છે. તમારા સારા સ્વભાવની અસર પહેલા તમારા કુટુંબીજનો પર અને પછી સમાજની
બીજી વ્યક્તિઓ પર થાય છે. દુખનો ભાવ અને શારિરીક દુખાવો દુર થાય છે.
હાસ્યની ક્રિયાથી તમારા શરીરમાં આવેલ ઉત્સાહ અને આનંદને કારણે સામાન્ય
રીતે મુશ્કેલ લાગતી પરિસ્થિતિ પણ આસાન થઇ જાય છે. કોઇનું હાસ્ય જોઇને કે
સાંભળીને તમારા મનમાં પણ આનંદની લહર ફેલાઇ જાય છે. એટલું જ નહી પણ તેની
તમારા સ્વભાવ પર અસર પડે છે. કાયમ ખુશખુશાલ રહેતી વ્યક્તિને જોઇ તમે
જાણેઅજાણે તેની ઉપર થયેલી અસરને ધીરેધીરે અનુભવો છો. તમે થોડાક સમયમાં
સ્વભાવથી વાણીથી વર્તનથી વ્યવહારથી એકદમ સરળ અને લાગણી સભર બની જાઓ છો.

હાસ્ય અને મનની આલ્હાદકતાનો સબંધ

1. તમારો સ્વભાવ જે પહેલા ગુસ્સાવાળો હતો વારંવાર નારાજ થઇ જતા હતા.
ચિંતાવાળા બનતા હતા તે હાસ્યની ક્રિયાને કારણે થોડા જ સમયમાં બદલાઇ જશે.

૨. આગળ જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ (તનાવ) જેને તમારા મન સાથે સબંધ છે. તે જતો રહે છે.

૩. હાસ્યથી તમારી એકાગ્રતા વધે છે. યાદ શક્તિ વધે છે. અને મન શાંત હોવાથી
તેની શક્તિ ખૂબ વધે છે.

૪. કોઇપણ પરિસ્થિતિને હળવાશથી લેવાની આદત પડે છે.

હાસ્યકલબમાં જઇ બધાની સાથે હસવાથી થતા ફાયદા

૧. એકબીજાની સાથે પ્રેમ- લાગણી ભાવ વધે છે. એકબીજાના આધાર રૃપ બને છે.

૨. મોટી ઉંમરના લોકોને પણ આ પ્રકારના હાસ્યમાં ભાગ લેવાથી બધાની સાથે
બિંધાસ્ત હસવાથી ખુબ આનંદ આવે છે.એટલું જ નહી પણ દુખનો ભાવ જતો રહે છે.

૩. મોટી ઉમરે પણ હાસ્યકલબમાં જવાથી તમારા મગજના નેગેટીવ વિચાર જતા રહે
છે. અને જીવન જીવવા જેવું લાગે છે.

૪. રોજેરોજના જીવનમાં પણ સ્થિરતા આવે છે. સ્વભાવમાં ગજબનું પરિવર્તન આવે છે.

૫. હાસ્યક્લબમાં જવાની શરૃઆત કરતા પહેલા ચિંતા-ઉતાવળ-ગભરામણ વગેરે
રોજીંદા જીવનમાં ખુબ હતા તે અત્યારે જતા રહેશે.

૬. રોજીંદા જીવનના બધાજ પ્રસંગોને હળવાશથી લેવાની અને દરેક માંથી હાસ્ય
નિપજાવવાની આવડત આવે છે.

૭. કોઇએ તમારી મજાક મશ્કરી કરી હોય તો તેનો પણ એવી જ મજાક મશ્કરીમાં જવાબ
(પ્રતિભાવ) આપવાનું સરળ બને છે.

૮. તમારો સ્વભાવ લાગણીસભર બને છે. દરેકને માન લાગણી આપવાથી તમને પણ એટલું
માન લાગણી મળે છે.

૯. દુશ્મનને પણ મિત્ર બનાવવાની કળા તમને આવડી જાય છે.

૧૦. તમારી વિચારશક્તિ સ્મરણ શક્તિ, એકાગ્રતા વધે છે.
તમારા જીવનમાં હાસ્યવૃતિ કેવી રીતે કેળવશો ?

૧. ખુબ હસવું આવે એવી ટીવી સીરીયલ કે ફીલ્મ જુઓ કુટુંબ સાથે કે મિત્રો
સાથે રાજકારણની કે સામાજીક જંજાળોની કે શેરબજારની વાતો કરવાથી હાસ્ય જતું
રહેશે. મગજ ભારે થઇ જશે. વિચારો નકારાત્મક થશે અને આનંદ આવવાનો દુર
રહ્યો, અકળામણ વધશે.

૨. તમારા ગામમાં કે શહેરમાં કોમેડી કલબ હોય તો તેમાં જાઓ કોઇ હાસ્ય લેખક
કે હાસ્ય કલાકારનો કાર્યક્રમ હોય તો તેમાં જાઓ.
૩. હાસ્યપ્રેશ્ક લેખો કે વાર્તાઓ વાંચો.
૪. મહિને બે મહિને કોઇ નવી જગાએ મિત્રો સાથે પિકનીક કરો અને દરેકને
પોતાના જીવનના સાચા કે ઉભા કરેલા મજા મશ્કરીના પ્રસંગો જણાવવા કહો.
૫. તમારી નજીકની હાસ્ય કલબમાં જાઓ. અને સક્રીય ભાગ લો.
૬. નાના બાળકો સાથે રમતો રમો. તેમના નિર્દોષ હાસ્યને અનુભવો.
૭. હાસ્ય અને હાસ્યવૃત્તી એ તમારો જન્મસિધ્ધ હક છે માટે રોજરોજ ખુદ હસો.
લોકોને હસાવો અને નાનીમોટી રોજીંદા જીવનની સઘળી તકલીફોને ''હસી કાઢો''
હાસ્યનું ઉત્પત્તિસ્થાન કયુ ?
આપણા પુરાણોમાં નવ રસ ગણાવ્યા છે. તેમાં હાસ્ય રસ ગણાવેલ છે. શૃંગાર,
કરૃણ, અને વીર આ ત્રણ મુખ્ય રસોના વિભાગમાં શૃંગાર રસના એક ભાગ તરીકે
હાસ્ય રસને ગણ્યો છે. આમ છતાં હાસ્ય રસને રસસજ એટલા માટે કહેલ છે. કે
પરમેશ્વરે જાણે અજાણે હાસ્યની પ્રવૃતિ અથવા ક્ષમતા ફક્ત મનુષ્યને જ આપી
છે. પ્રાણી કે પક્ષી હસી શકતા નથી. ભરતમુનીએ શૃંગાર રસના ભાગરૃપે હાસ્યરસ
ગણાવી તેના પેટા વિભાગમાં ૧. સ્મિત ૨. હસીત ૩. વિહસિત ૪. ઉપહસીન ૫.
અપહસીન અને ૬. અતીહસીન એમ છ ભાગ પાડયા છે. ગુજરાતમાં ચાલતી બધી જ લાફીંગ
કલબોમાં વિહસન (ખુલ્લાદિલનું ખડખડાટ હાસ્ય)  ઉપહસીન (અશ્વહાસ્ય- અવાજ
કર્યા વગર હસવું અને સ્મિત (મૌન હાસ્ય) આ ત્રણ પ્રકારના હાસ્યનો સમાવેશ
કરેલો છે. કોઇ કારણ હોય કે ના હોય હસવું સહજ છે. આમ છતાં હાસ્યને કોઇની
વિચિત્ર પરિસ્થિતિ (કેળાની છાલથી લપસી પડેલ વ્યક્તિને જોઇને આવતું હાસ્ય)
અને પરપિડનવૃત્તિ માંથી નીકળે છે. હાસ્ય એ મનની કુદરતી અવસ્થા છે. પોતાની
પાસે છે તે બધું સરસ છે તેમ માનનારા સામાન્ય માણસો સહેલાઇથી હસી શકે છે.
જ્યારે અતિ ધનવાન વ્યક્તિ આ રીતે હસી શકતી નથી.
હાસ્ય વિષે થયેલા સંશોધનો

૧. લોમા લીન્ડા યુનિવર્સિટી (કેલીફોર્નિયા) માં હાસ્ય વિષે જે સંશોધનો
થયા છે, તે અનુસાર જ્યારે માનવી હસ છે ત્યારે પ્રખ્યાત સંશોધક અને માનસ
ચિકિત્સક ડો.સીબર્કના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા ત્રણ
હોર્મોન ૧. કોલેસ્ટોલનું પ્રમાણ ૩૯ ટકા ધટે છે. ૨. એપીનેફીનનું પ્રમાણ ૭૦
ટકા ઘટે છે. અને ૩. ડોમેક નામના હોર્મોન ૩૮ ટકા ઘટે છે.

૨. અમેટીકાના ડો. રોબર્ટ જેમણે હાસ્ય વિશે જે સંશોધનો કર્યા છે તેમણે
નોંધ્યું છે કે ૮૦૦ જેટલી સ્ત્રી પુરુષોનો કોમેડી નાટક બતાવ્યા પછી તપાસ
કરતાં તેમના શરીરમાં સ્ટ્રેસ ઉત્પન્ન કરનારા બધા જ હોર્મોન ઓછા થયા હતા
અને તે બધા જ સ્ત્રી પુરૃષોનો મનોભાવ દેખાવ અને વર્તનમાં ખુબ જ હકારાત્મક
ફેરફાર દેખાયો હતો.

૩. હાસ્ય ચેપી છે એવું દુનિયાના દરેક દેશોમાં જોવામાં આવ્યું છે. કારણ
વગર તાન્ઝાનીયઆની એક સ્કૂલમાં એક છોકરી હસવા માંડી તો કલાસની બધી છોકરીઓ
એટલું બધું હસી કે કંટ્રોલ ના કરી શકી. આંખમાં પાણી આવી ગયા.

૪. અમેરિકાની ૩૭ યુનિવર્સિટીમાં હાસ્ય વિષે સંશોધન થયા છે.તેમાં અમેરિકન
મેડીકલ જર્નલમાં પ્રગટ થયેલા એક લેખ પ્રમાણે ફક્ત ૧૦ મિનીટ હસવાથી
બી.પી.નું ૧૦ થી ૨૦ જેટલું પ્રમાણ ઓછું થાય છે.

૫. ડયુક યુનિવર્સિટીમાં ડોવી જીયાંગે ૧૦૦૦ હૃદયરોગના દર્દીઓ ઉપર પ્રયોગ
કરી નક્કી કર્યું છે કે જે લોકો આનંદમાં રહેતા હતા અને ખુબ હસવાના
પ્રયોજનો કરતા હતા તેમાંના ૮૦ ટકા લોકોનું સ્વાસ્થ્ય સારૃ થઇ ગયું.

૬. ઇન્ડીઆના યુનિમાં થયેલા એક પ્રયોગમાં જે ગુ્રપના સ્ત્રી પુરૃષોને
કોમેડી ફિલ્મ બતાવી તેઓના લોહીમાં ક્લિર સેલ્સનું પ્રમાણ વધ્યું અને
તેઓની ઇમ્યુનીટી વધી.

૭. સ્ટેનફર્ડ યુનીના ડો.વિલીયમ ફ્રાય જે પ્રખ્યાત સાઇકીઆટ્રીરીસ્ટ છે
તેમણે ૫૦૦૦ વ્યક્તિઓ પર પ્રયોગ ૨૦ વર્ષ સુધી કરી નક્કી કર્યું છે કે ફક્ત
૩૦ મિનિટના ખુલ્લા દિલના ખડખડાટ હાસ્યથી

 ૧. તમારી ઇમ્યુનીટી વધે છે.

૨. શરીરમાં આનંદ પ્રેરે તેવા હોર્મોન ઉત્પન્ન થાય છે.

 ૩. સ્ટ્રેસ હોર્મોન એડૂનેલીન અને કોટોસેલ ઓછા થાય છે.

૪. દુખાવો અને ડીપ્રેશન દુર કરનારા એન્ડોફીન શરીરમાં ઉત્પન્ન થાય છે.

 ૫. ૨૦ મિનીટના હાસ્યથી શરીરમાં ગ્રોથ હોર્મોન ઉત્પન્ન થાય છે. શરીરમાં
લોહીનું પરીભ્રમણ કરનારી નળીઓમાં એથેશેસ્કલએસીસ (નળીઓ કડક થવી) થતું બંધ
થાય છે.

 ૬.એન્ટીબોડીઝ વધે છે. ચેપી રોગ થતા નથી.

 ૭. હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થાય છે.

લાર્ફીનગ બુધ્ધા કોણ હતા ?

૩૦૦૦ વર્ષ પહેલા જુના ચાઇનામાં હોટેઇ નામના એક સંત આખા દેશમાં પરિભ્રમણ
કરતા હતા અને ચાર રસ્તે કોઇ ખુણામાં ઉભા રહી ખુબ હસતા હતા. તેમને જોઇ
લોકો હસતા હતા.. જે લોકો હસતા હતા તેમને શરીરમાં ઘણા ફેરફાર થયા ઘણાની
બિમારી જતી રહી. ઘણાના માનસિક સંતાપ ઓછા થયા આ વખતે મેડીકલ સાયન્સ એટલું
બધું વિકસેલું નહી એટલે દરેક જણ આ હોટેઇને દિવ્ય પુરુષ માની તેમની કૃપાથી
પોતાની શારિરીક અને માનસિક પરિસ્થિતિ સારી થઇ આ કારણથી તેઓએ તેમનું નામ
'લાફીંગ બુધ્ધા 'પાડયું, જે હાસ્યના આદ્યપુરુષ ગણાય છે.

Friday, April 12, 2013

ટૂંક સમયમાં તૈયાર થઇ જશે બર્ડફ્લૂની રસી

બેઇજિંગ, 11 એપ્રિલ

ચાઇનાએ બર્ડફ્લૂના નવા વાયરસ 'એચ 7 એચ-1' ની શોધ શરૂ કરી દીધી છે અને આગામી સાત મહિનામાં તેની રસી તૈયાર થશે તેવી સંભાવના છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થય પરિવાર નિયોજન આયોગે કાલથી તે સંયુક્ત સંશોધનનો પ્રારંભ કર્યો.

તે વાયરસને કાબૂમાં લેનારી રસી આગામી સાત મહિનામાં બનીને તૈયાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ચીને ગયા મહિને તે વાયરસની સામે આવવાની વાત કરી હતી. દેશમાં તે વાયરસના અત્યાર સુધીમાં 33 મામલા સામે આવી ચુક્યા છે જેમાંથી નવ લોકોના મોત થયા છે.

ટૂંક સમયમાં તૈયાર થઇ જશે બર્ડફ્લૂની રસી

બેઇજિંગ, 11 એપ્રિલ

ચાઇનાએ બર્ડફ્લૂના નવા વાયરસ 'એચ 7 એચ-1' ની શોધ શરૂ કરી દીધી છે અને આગામી સાત મહિનામાં તેની રસી તૈયાર થશે તેવી સંભાવના છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થય પરિવાર નિયોજન આયોગે કાલથી તે સંયુક્ત સંશોધનનો પ્રારંભ કર્યો.

તે વાયરસને કાબૂમાં લેનારી રસી આગામી સાત મહિનામાં બનીને તૈયાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ચીને ગયા મહિને તે વાયરસની સામે આવવાની વાત કરી હતી. દેશમાં તે વાયરસના અત્યાર સુધીમાં 33 મામલા સામે આવી ચુક્યા છે જેમાંથી નવ લોકોના મોત થયા છે.

ટૂંક સમયમાં તૈયાર થઇ જશે બર્ડફ્લૂની રસી

બેઇજિંગ, 11 એપ્રિલ

ચાઇનાએ બર્ડફ્લૂના નવા વાયરસ 'એચ 7 એચ-1' ની શોધ શરૂ કરી દીધી છે અને આગામી સાત મહિનામાં તેની રસી તૈયાર થશે તેવી સંભાવના છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થય પરિવાર નિયોજન આયોગે કાલથી તે સંયુક્ત સંશોધનનો પ્રારંભ કર્યો.

તે વાયરસને કાબૂમાં લેનારી રસી આગામી સાત મહિનામાં બનીને તૈયાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ચીને ગયા મહિને તે વાયરસની સામે આવવાની વાત કરી હતી. દેશમાં તે વાયરસના અત્યાર સુધીમાં 33 મામલા સામે આવી ચુક્યા છે જેમાંથી નવ લોકોના મોત થયા છે.

ટૂંક સમયમાં તૈયાર થઇ જશે બર્ડફ્લૂની રસી

બેઇજિંગ, 11 એપ્રિલ

ચાઇનાએ બર્ડફ્લૂના નવા વાયરસ 'એચ 7 એચ-1' ની શોધ શરૂ કરી દીધી છે અને આગામી સાત મહિનામાં તેની રસી તૈયાર થશે તેવી સંભાવના છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચીનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય તેમજ રાષ્ટ્રીય સ્વાસ્થય પરિવાર નિયોજન આયોગે કાલથી તે સંયુક્ત સંશોધનનો પ્રારંભ કર્યો.

તે વાયરસને કાબૂમાં લેનારી રસી આગામી સાત મહિનામાં બનીને તૈયાર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, ચીને ગયા મહિને તે વાયરસની સામે આવવાની વાત કરી હતી. દેશમાં તે વાયરસના અત્યાર સુધીમાં 33 મામલા સામે આવી ચુક્યા છે જેમાંથી નવ લોકોના મોત થયા છે.

Tuesday, April 2, 2013

હવે આંખોની સારવાર કોન્ટેક્ટ લેન્સિસ કરશે


વોશિંગ્ટન, 2 એપ્રિલ 
યુનિર્વિસટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ સિડનીમાં કરાયેલા રિસર્ચનું પરિણામ
નજીકના ચશ્માં હોય તેવા લોકો માટે કારગર સારવાર
વિજ્ઞાનીઓએ એક નવા પ્રકારના કોન્ટેક્ટ લેન્સ વિકસિત કર્યા હોવાનો દાવો કર્યો છે, જેને પહેર્યા બાદ ઉંમરની સાથે નજીકનું જોવામાં પડતી મુશ્કેલીઓ નિવારી શકાશે, બસ તે માટે રોજ રાત્રે નિયમિત આ લેન્સિસ પહેરવા પડશે. વધતી ઉંમરે નજીકનું જોવામાં આંખો નબળી પડતી જવાની ફરિયાદ (પ્રેસબાયોપિયા) વધુ સાંભળવા મળે છે તથા આ સમસ્યા નિવારવા માટે બાઇફોકલ કે રીડિંગ ગ્લાસિસ પહેરવા પડે છે. જોકે વિજ્ઞાાનીઓએ આ માટે નવી ટેક્નિક વિકસાવી છે, જેને હાઈપરોપિક ઓર્થોકિરેટોલોજી (ઓકે) નામ આપવામાં આવ્યું છે.
 
શું છે આ ટેક્નિકમાં?
હાઈપરોપિક ઓર્થોકીરેટોલોજી ટેક્નિકમાં સખત લેન્સને પહેરાવી આંખોની ર્કોનિયાના આકારમાં ફેરફાર લાવી શકાય છે, જેનાથી દૃષ્ટિને વધુ સારી કરી શકાય છે. તેના માટે યુનિર્વિસટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ સિડનીના વિજ્ઞાાનીઓએ એક રિસર્ચ કર્યું હતું, તેમાં ૪૩થી ૫૯ વર્ષની ઉંમરના ૧૬ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અઠવાડિયામાં સુધારો થઈ ગયો
અભ્યાસમાં સામેલ કરાયેલા તમામને પ્રેસબાયોપિયાની સમસ્યા હતી, તેમને એક અઠવાડિયા સુધી નિયમિત રીતે એક આંખમાં ઓકે લેન્સિસ પહેરાવવામાં આવ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમની આંખોમાં સુધારો જણાયો હતો. આ સુધારો પહેલા દિવસથી જોવા મળ્યો હતો. જોકે બીજી આંખમાં કોઈ ફેરફાર થયો નહોતો. આંખોની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે, આ લેન્સિસ ર્કોનિયાના આકારમાં પરિર્વિતત થવામાં સફળ રહ્યા છે, જેના માટે તેને ડિઝાઇન કરવામાં આવ્યા હતા. વિજ્ઞાાનીઓના અનુમાન મુજબ, લેન્સ પહેરવાનું બંધ કરતાં દર્દીઓમાં પ્રેસબાયોપિયાની ફરિયાદ ફરીથી ઊઠી હતી.

Monday, April 1, 2013

25 Uses for Olive Oil!


Olive oil is one of the most popular ingredients in the kitchen, but it can also be found in the medicine cabinet and even on a night stand. The fact that it is rich in vitamin E and essential antioxidants, makes it one of the most efficient measures to balance blood pressure levels and cholesterol, to prevent heart attacks, cancer and fight aging. And if you thought that's where its benefits end, you are sorely mistaken...

�
Here are 25 more uses for this excellent material, the olive oil!
�
1. To prevent snoring�- Swallow a spoon of olive oil before bed.

2. To reduce stretch marks�- Massage olive oil on your skin.

3. To treat acne�- prepare a mix made of 3 table spoons of olive oil with 4 table spoons of sea salt, and put on your face for 1-2 minutes. The mix will clean the pores and keep the moisture of your skin. Wash with hot water and soap.

4. To elevate ear pain�- Spill one drop of warm olive oil in your ear.

5. To reduce stomach ulcers and pain�- Mix one table spoon of olive oil with a 3/4 cup of citrus juice or vinegar and drink.

6. olive oil can serve as a substitute for shaving cream.

7. To strengthen your fingernails�- Soak them in a bowl with olive oil.

8. To rehabilitate your skin�- To treat dry skin of the hands, elbows and knees, warm a few table spoons of olive oil (until it's Luke warm) and smear on the relevant areas.�

9. To treat colds�- Warm a mixture of 1/3 cup of olive oil, 1/3 cup of sesame oil, 4 drops of thyme, 2 drops of rosemary oil and massage the warm mixture on the chest area.

10. To treat dandruff�- Massage olive oil into your scalp and leave overnight. Wash your hair in the morning and wash with a regular shampoo. Try this treatment for a week.

11. To treat dry hair with split ends�- Warm olive oil and smear on the scalp for 45 minutes.

12. To treat after hair coloring�- Soak a soft cotton towel with olive oil and wipe the spotted skin, it may take some time but the color will come off the skin.

13. To prevent hair loss�- Mix 2 eggs with 2 table spoons of olive oil. Smear on the scalp and hair for 40 minutes and then wash with cool or luke warm water. It's recommended to repeat this 3 times a week.�

14. To treat lice�- Mix one table spoon of olive oil with 5 drops of the tea tree oil, and smear on the scalp for several minutes. Then comb your hair with a lice comb and wash with hot water.

15. Relieve toothache�- Mix drops of clove oil with drops of olive oil, in about a ratio of 3:1, and use a cotton ball to put on the aching area. Not recommended for children and pregnant or breastfeeding women.

16. Remove Mascara�- Drip a bit of olive oil on a cotton ball and wipe the make up from your eyes.

17. Relieve Coughing�- Swallow a spoon of olive oil mixed with a spoon of honey. Another option is to massage the upper back and chest with olive oil at body temperature.

18. Treating swollen / red gums�- Wash your mouth with a mix of olive oil and water.�

19. Prevent diaper rash�- Mix 2 spoons of olive oil with a spoon of water and smear on the baby's rear.

20. To polish furniture -�Mix olive oil and lemon juice at a ratio of 2:1. Use a gentle towel soaked in the mix to polish the furniture.

21.To maintain garden tools�- Smear a bit of olive oil on garden tools to keep them from accumulating filth and corrosion.�

22. To prevent squeaks�- Smear some olive oil on screaming hinges to make them silet.

23. For digestive problems�- Swallow a spoon of olive oil every morning on an empty stomach. Another option is to drink a glass of water with a spoon of olive oil and a spoon of lemon juice.

24. To maintain knives�- After washing thoroughly with water and soap, wipe the blades well and then use a small amount of olive oil and gentle rub it on the blades with a towel.

25. Prevent wax from building up in the candlesticks -��just drip a bit of olive oil and it won't stick.