લંડન, 22 ડિસેમ્બર
હાલમાં પેરિસ ખાતે આવેલી પોમ્પીડો હોસ્પિયલમાં વિશ્વમાં પહેલી વખત એક ખાસ પ્રકારની સર્જરી પફોર્મ કરવામાં આવી હતી અને આ સર્જરી હતી 75 વર્ષન એક ફ્રેન્ચ નાગરિકના શરીરમાં કૃત્રિમ હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની. આ કૃત્રિમ હાર્ટના સફળ પ્રત્યારોપણથી વ્યક્તિના આયુષ્યમાં પાંચ વર્ષ જેટલો વધારો કરી શકાયો છે.
એક કિલો કરતા ઓછા વજનનું આ કૃત્રિમ હૃદય ફ્રેન્ચ બાયોમેડિકલ ફર્મ કાર્મેટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમાં લિથિયમ આયન બેટરી લગાડવામાં આવી છે જે શરીરની બહારની બાજુ બેસાડવામાં આવે છે. આ કૃત્રિમ હૃદય બાયો મેડિકલ મટિરિયલની મદદથી બનાવવામાં આવ્યું છે જેથી શરીર એને રિજેક્ટ કરે એવી શક્યતા એકદમ ઘટી જાય છે.
ડોક્ટરોએ માહિતી આપી છે કે જે દર્દી પર આ કૃત્રિમ હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે તેની તબિયત હાલમાં સ્વસ્થ છે.

No comments:
Post a Comment