| અમારા મહુવામાં નૂરઅલી નામનો મુસ્લિમ ગળ્યા બરફના ગોળાની લારી લઈ નીકળતો અને બોલતો ''ઉનાળે હેમાળો’’ અને શિયાળામાં એ જ નૂરઅલી ''શિયાળે ગરમાટો’’ની બૂમ પાડીને અડદિયા લાડુની 'સસ્તી આવૃત્તિ’ વેચતો. આજે બીજાં શહેરોની જેમ મુંબઈમાં પણ કડક શિયાળો આવ્યો છે. ત્યારે અડદિયા લાડુ, કોપરાપાક અને ઘરે સગવડ હોય તો ગરમ ગરમ રોટલામા થીણું-થીણું ઘી અને ગોળ ખાવાની મોસમ આવી છે.
|
Awesome
ReplyDelete