
જેની પણ સાથે મધ લેવામાં આવે તેના ગુણોને પણ મધ શરીરના દરેક અંગ સુધી પહોંચાડે છે. મધનો ઉપયોગ ઘણાબધા રોગોને મટાડવા માટે થાય છે. કફ મટાડવા અને શરીરની ચરબી ઘટાડી વજન ઘટાડવા માટે પણ મધનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આ સિવાય શ્ચાસ, દમ, ક્ષય, ઉધરસ અને કફ જેવા રોગોને દૂર ભગાવવામાં કફ બહુ ઉપયોગી છે. હેડકી શ્વાસ, ઉધરસ, ઝાડા, ઉલટી. તરસ, રક્તપીત્ત, કૃમી, પ્રમેહ, મુર્છા, થાક બળતરા અને ક્ષતને દૂર કરવામાં પણ મધ ખૂબજ ઉપયોગી રહે છે.
|
૧. વજન ઘટાડવા માટે એક ગ્લાસ ઠંડા પાણીમાં બે ચમચી મધ સવારમાં પીવું. સવારે બીજું કંઈ ખાવું નહીં.
ReplyDelete૧૦. નરણે કોઠે મધ-લીંબુના શરબતથી ભુખ ઉઘડે છે.
૪. સવાર-સાંજ ગરમ પાણી સાથે લેવામાં આવે તો શરીરનો મેદ-સ્થુળતા ઘટી વજન ઉતરે છે.
i am taking honey, lemon and cool-warm water at morning. i feel Problem in toilet after taking it. so which time is good to take it.